by papa ni dhingali ✓ · 15 Aug 2021
થોડી વાર પછી અનિશા ભાનમાં આવે છે. પોતાની સાથે થયેલા અત્યાચારને યાદ કરીને અનિશા ફરી રડવા લાગે છે. પોતાના શરીર પર બચકા, માર અને નખના નિશાન જોવે છે ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હોય છે તો અનિશા સાફ કરે છે.
Loading comments…
Comments
Loading comments…