by Mitra Writes ✓ · 1 Sept 2017
“મને શું ખબર લા... હું કંઈ એનો પી.એ થોડો છું! અને એ કંઈ આપણી જેમ ટાઈમપાસ માટે થોડી આવતી હશે... જોયા નહોતા કેટલા મોટા થોથા લઈ ગઈ'તી... એ વંચાઈ રહે ત્યારે આવે ને!” કાનજી એ મફતની સિગરેટની મજા મારતા જવાબ આપ્યો.
Loading comments…
Loading comments…