by A J Maker ✓ · 30 Aug 2017
સંબંધ પર કોઈ પણ કારણોસર પૂર્ણ વિરામ લાવું પડ્યું હોય, પણ એ પૂર્ણ વિરામ લાવતા પહેલા ક્યાંક એવું કોઈ પગલું તો નથી ભરી લીધું ને કે બીજી વ્યક્તિ એ પગલું ભરવાની સજા આજીવન ભોગવતી રહે એ ખાસ વિચારવાની જરૂર છે.
Loading comments…
Loading comments…