by Manishaben Jadav ✓ · 26 Sept 2021
'અચાનક પવન સુસવાટા નાખે. ફુલ પવન અને સાથે વરસાદ. વનિતાબેન મુંઝવણમાં મુકાયા. શું થશે. માથે તો એક પતરુ જ છે.જો એ ઉડી જશે તો શું થશે. મારી ઘરવખરી પલળી જશે. બન્યું એવું જ.'
Loading comments…
Loading comments…