by Prashant Subhashchandra Salunke ✓ · 11 Nov 2019
'સાધુએ ત્યાંથી જતા જતા કહ્યું, “કર્મ સારા નહીં કરનાર પ્રત્યેક દુર્જનમાં શેતાનની ઝલક દેખાય છે. વિશ્વાસ ન આવતો હોય તો ખિસ્સામાંથી મોબાઈલ કાઢી પોતાની એક સેલ્ફી લઈને તો જો.”
Loading comments…
Loading comments…