by Priti Shah ✓ · 24 May 2020
'જાત સાથે સમય વ્યતિત કરવાનો અમૂલ્ય અવસર, ફરી ક્યારે આવશે ખબર નહિ. કેમ કે, સ્ત્રીનું જીવન આજીવન જવાબદારીઓનાં બોજ તળે દબાયેલું હોય છે. એને બસ, થોડોક સમય હાશકારાનો શ્વાસ લેવાં મળે તોય પૂરતું છે.'
Loading comments…
Loading comments…