by Mahebub Sonaliya ✓ · 22 Oct 2018
વૃક્ષના થડ પાસે હું દર્દ થી કણસી રહ્યો હતો. મારા કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. મારી પીઠ પર પછડાટ લાગવાથી અતિશય દુખાતું હતું
Loading comments…
Loading comments…