by Prashant Subhashchandra Salunke ✓ · 18 Jan 2020
'“છાપાવાળો આવ્યો છે. ક્યારનો તમને શોધી રહ્યો છે... કહે છે કે તેણે ભૂલથી તમને ઉર્દુ છાપાની જગ્યાએ ઉડિયા છાપું આપી દીધું છે. તેનો ઉડિયા કસ્ટમર તેને સવારથી ગાળો ભાંડી રહ્યો છે.”
Loading comments…
Comments
Loading comments…