by Nanalal Kavi ✓ · 26 Jul 2018
'ચન્દ્રવેલને નિરખતી ઘડીક એ થંભી ગઇ. વનદેવીનાં કો દર્શન કરે એમ દર્શન કરતી એ ઉભી. પછી એને થયું કે પોતેય એવી શોભે તો ?'
Loading comments…
Loading comments…