by purvi patel pk ✓ · 22 Apr 2023
'સપનાએ શ્યામને ફોન લગાવ્યો. શ્યામે ફરી ખૂબ જ અકળામણ સાથે સપનાને ફટાફટ મંદિરે પહોંચવા કહ્યું. સપના હજી કાન પરથી ફોન હટાવે તે પહેલાં શ્યામ અને તેના મિત્રોની વાત તેના કાને પડી. આજે પહેલી એપ્રિલ છે.'
Loading comments…
Loading comments…