by 'Sagar' Ramolia ✓ · 25 Oct 2021
'સિંહ ગુસ્સાથી ગુફામાં ગયો. તરત જ ગધેડાએ બાજુમાંથી મોટો પથ્થર લઈને તે ગુફાના મુખમાં ભરાવી દીધો. પથ્થર નીકળે નહીં તેવી રીતે ચુસ્ત બેસી ગયો.' સુંદર મજાની બાળવાર્તા.
Loading comments…
Loading comments…