by Sudha gupta ✓ · 10 Feb 2022
'પાદરે બનેલા વાડામાં રહેતી બધી ગાયો આસપાસના મેદાનમાં ચરવા જતી ત્યારે સંધ્યા ટાણે કાતિલ હુમલો થતો. અને તે હુમલાને ખાળવા એક છપ્પનની છાતી ધરાવતી ગાંડી બાઈ આવી ચડતી. તારણહાર ગેન્દી આખરે આવી પહોંચી.'
Loading comments…
Loading comments…