by puneet sarkhedi ✓ · 18 May 2022
'ગાંડી ગર્યમાં સાવજ અને સાવજ જેવી જીગરવાળા માણસોનું સહજીવન અનાદી કાળથી ચાલ્યું આવે છે. માણસની વસ્તી વધવા માંડી તેમ તેમ ગીરનું જંગલ સંકોચાવા માંડ્યું અને આની અસર નેસડાના માણસો અને પ્રાણીઓ પર પણ પડી.'
Loading comments…
Comments
Loading comments…