by Dilasha Vasava ✓ · 9 Feb 2022
'આજ તે બ્રિજમાં વાહનો જઈ રહ્યા છે જેમાં હું આપણી કાર શોધી રહી છું, આજ તે ગિફ્ટની દુકાને જઈ જેમાં હું મારા ગિફ્ટને શોધી રહી છું, આજ તારાઓ ચમકી રહ્યા છે જેમાં હું મારા પપ્પા ને શોધી રહી છું.'
Loading comments…
Comments
Loading comments…