by Prakruti Shah 'Preet' ✓ · 15 Jun 2022
'ઘરની બહાર નીકળતાં જ બંને પ્રેમાળ દંપતીનું મહોરું પહેરી લેતાં. એક પાર્ટી દરમિયાન બંનેએ લોકોમાં તેમનાં વિશે છૂપો ગણગણાટ સાંભળ્યો અને એકબીજા સામે જોતાં વિચારવા લાગ્યાં કે, ખરેખર દીવાલોને કાન હોય છે ?'
Loading comments…
Loading comments…