by Vibhuti Desai ✓ · 18 Sept 2020
'ભોગીભાઈ વિચારને ચકડોળે શું કરું ? પૈસાના અભાવે દીકરાને મોતના મુખમાં ન ધકેલાય. પત્નીને અંતિમ સમયે આપેલું વચન, મોહનને સારી રીતે ઉછેરવાનું, ઉની આંચ પણ ન આવવા દેવાનું.'
Loading comments…
Loading comments…