by HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ" ✓ · 26 Nov 2021
'આપણું મન, આપણો સ્વભાવ ખુબ જ વિચિત્ર, ખુન્નસ ભર્યો છે. કોઈ એ આપેલી તકલીફને આપણે ભૂલી શકતા નથી. જ્યાં સુધી તેને વળતો જવાબ ના આપીએ ત્યાં સુધી આપણું મન અશાંત રહે છે. સુખની સારી પળોને માણી શકતા નથી.'
Loading comments…
Loading comments…