by Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ ' ✓ · 20 Jul 2021
'પાંચ તોલા દાગીનાને બીજો કિંમતી સમાન, રૂપિયા પૈસા લઈ બાધા કરવા ગયેલી 'નવી' બે દિવસ થયા પણ પરત આવી નહિ. આપેલ ફોન નંબર બંધ હતા ને વચેટિયા નો મોબાઈલ નંબર અસ્થાયી રૂપથી બંધ હતો.'
Loading comments…
Loading comments…