by Rekha Shukla ✓ · 2 Feb 2021
'ગમતો સાડલો લઈને બુશર્ટ પેન્ટ પણ લઈને બીલ ભરવા લક્ષ્મીએ હજાર નીનોટ કાઢી તો દુકાનદારને એમનાં દેખાવ ઉપરથી લાગેલ કે આ નોટ હજાર ની સાચીનોટ નથી. સામે ચા પીતા હવાલદારને જોઈને બોલાવી લાવ્યો.'
Loading comments…
Loading comments…