by urvashi trivedi ✓ · 1 Nov 2020
'એજ મોટા ભાઈ હતા જેને હું જાનથી પણ પ્યારો હતો. મારી ભુલોને મારા તોફાનોને પોતાના ઉપર લઈને મા-બાપની વઢથી બચાવતા. પણ સુજાતા સાથે લવ મેરેજ શું કર્યા મોટા ભાઈ અને ભાભીનો વ્યવહાર જ બદલાઈ ગયો.'
Loading comments…
Loading comments…