by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
'મારી ભૂલ થઈ ગઈ છે. હવે હું કદી કોઈનું ચોરીને નહિ ખાવ. હવે આવી ભૂલ કદી નહિ કરું. મને માફ કરી દો. તમે કહો તે સજા ભોગવવા તૈયાર છું.’’ સૌએ ચકલાની વાત સાંભળી. ચકલાના અવાજમાં સચ્ચાઈનો રણકો સાંભળવા મળ્યો.'
Loading comments…
Comments
Loading comments…