by Jayant Rathod ✓ · 30 Aug 2017
લગ્ન જીવનના અમુક વર્ષો બાદ, ગૃહસ્થ જીવનની જવાબદારીના ભારથી, તળિયે બેસી ગયેલી રોમાંટીક લાગણી હિલ સ્ટેશનના માહોલમાં સપાટી ઉપર આવી જાય છે એવા પતિ પત્નીના હનીમૂનની ટ્રેજિક-રોમાંટિક વાત.
Loading comments…
Loading comments…