by khushbu raval ✓ · 17 Nov 2021
'રણમાં પણ સંવેદના ભરી દે તેવા ઉન્માદની સાથે એ મનોરમ્ય વાતાવરણની મજા લેતો હુ ગલીઓમાં મારી સાયકલ સાથે જઈ રહ્યો હતો. સાયકલ પણ એમ ચાલતી હતી કે જાણે તેને પણ આ ઉલ્લાસભર્યું વાતાવરણ મોહિત કરી રહ્યું હતું.'
Loading comments…
Loading comments…