by Vandana Vani ✓ · 14 May 2020
'"વાડામાં કૂતરીએ ચાર બચ્ચાં જણ્યાં છે. બચ્ચાઓને એવી ઘેરીને બેઠી છે કે વાડામાં કોઈને જવા જ નથી દેતી. મા ખરી ને !" મા એ માં હોય છે, માનવની હોય કે પ્રાણીની.
Loading comments…
Loading comments…