by Harsha Dalwadi tanu ✓ · 22 Aug 2020
'બધા શિવભક્ત બનીને સવાર સવારમાં શિવાલય જતાં મને પણ મારી મમ્મી ધરાર મોકલે પરંતુ હું તો એટલો જિદ્દી કે હું મંદિરે જવાને બદલે ગામની મારી મનગમતી જગ્યાએ જઈને બેસતો. મનને અલગજ શાંતિ પ્રાપ્ત થતી હોય.'
Loading comments…
Comments
Loading comments…