by Bhavna Bhatt ✓ · 21 Jan 2020
'નિમેશભાઈ તકની રાહ જોઈ ઉભા હતા. જેવી ભગવતી ઉપર આવી નાનકાને નીચે બેસાડ્યો. નિમેશભાઈએ ભગવતીને પકડી ને પલંગમાં પટકી. ભગવતી એ બૂમાબૂમ કરી અને નાનકો પણ ચીસો પાડીને રડવા લાગ્યો.'
Loading comments…
Loading comments…