by Jignasa Mistry ✓ · 19 May 2022
આ ચમત્કાર ચિરાગનો કે કોઈ જીનનો નથી પણ તારા મનની શકિતનો છે. તને હંમેશા એવું લાગતું રહયું કે કોઈ અદશ્ય શકિત તને મદદ કરી રહી છે એટલે તું હંમેશા હકારાત્મક વિચારો કરતો.તારા આત્મવિશ્વાસમાં વધારો થયો.
Loading comments…
Comments
Loading comments…