by Krishna Agravat ✓ · 18 May 2022
'રિયાને યાદ આવે છે એ જાદુઈ ચિરાગ. રિયા તરત જ જાદુઈ ચિરાગને લઈને બહાર વાડામાં જાય છે. અને જાદૂઈ ચિરાગ સામે બોલે છે કે, "મને લાકડાં જોઈએ છે. તરત જ લાકડાંનો ઢગલો થઈ જાય છે. રિયા ખૂબ ખુશ થઈ જાય છે.'
Loading comments…
Loading comments…