by Vibhuti Desai ✓ · 21 Oct 2020
'વહુ સાસુમાને પગે પડી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી, "મા" મને માફ કરો, હું તમને ઓળખી ન શકી. સાસુએ પ્રેમથી વહુનાં આંસુ લૂછ્યાને કહ્યું, "જાગ્યા ત્યાંથી સવાર" આમ સાસુ વહુનાં સંબંધમાં પ્રેમ પ્રસરી રહ્યો.'
Loading comments…
Loading comments…