by Vandana Patel ✓ · 10 Jun 2022
'મહાભારતકાળમાં શ્રીકૃષ્ણ ભગવાને જાંબવન રીંછ જોડે સત્રાજિતના સીમંતક મણિ માટે અઠ્ઠાવીસ દિવસ યુધ્ધ કર્યું હતું. જાંબુવાનને ખબર પડે છે કે આ તો મારા રામ પાછા આવ્યા છે, એટલે તરત યુધ્ધ બંધ કરે છે.'
Loading comments…
Loading comments…