by Hetal Chaudhari (Krishna) ✓ · 19 Apr 2020
ચૌદ વર્ષની કુમળી વયે પોતાનું કૌમાર્ય ગુમાવી એક હજાર રૂપિયા હાથમાં આવતાંજ આજે પોતે ભાઇ ઓ સાથે બેસીને ઘરાઇને ખાઇ શકશે એ વાતથી તે ખુશ થઇ ગઇ.'
Loading comments…
Loading comments…