by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
'જગુ પોતાના નિયમને વળગી રહ્યો. દર અઠવાડિયે એક દિવસ વૃદ્ઘો માટે રાખે. બાકીના દિવસોની જે આવક થાય તેમાંથી ગરીબોને દાન આપવા લાગ્યો. એક વખતનો મહાન જાદુગર હવે ‘ગરીબોનો તારણહાર’ જાદુગર બની ગયો.'
Loading comments…
Loading comments…