by ચિન્મયી કોટેચા "અહેસાસ " ✓ · 6 Feb 2022
'સોનાક્ષીબા બેગ આપીને જતી રહી છે. દેવ બધા પત્રો વાંચ્યા વગર જ સુટકેસ ખોલીને પત્રોને નદીમાં પ્રવાહિત કરી દે છે.થોડા સમય પછી ગામની એક વિધવા સ્ત્રી સાથે દેવ લગ્ન કરી લે છે. જે સેવાભાવી અને ભલી હોય છે.
Loading comments…
Loading comments…