by કથિરીયા પ્રવિણા "પવિ" ✓ · 14 Feb 2022
'ખુશી ખૂબ જ ગરીબ પરિવારની હતી. કાજલને એમ હતું, કે અમારી વૃદ્ધાવસ્થામાં સેવા કરશે. પણ આજે લગ્નને માંડ વરસ પણ વિત્યુ નહતું. ત્યાં જ ખુશી એ પોતાનો રંગ દેખાડી દીધો. કાજલ અને રાજ નિશબ્દ થઈ ઝરૂખે જઈ બેઠા.'
Loading comments…
Loading comments…