by "Komal Deriya" ✓ · 6 Jul 2021
'આ બે વર્ષમાં મારા જીવનના ઉદ્દેશ પણ બદલાઈ ગયાં. હું જ્યાં અટકી હતી ત્યાંથી શરૂઆત કરવી અશક્ય હતી પણ તો ય મેં હિંમત કરી અને આજે મારી એ અટકેલી જીવનની ગાડીને ફરીથી પાટા પર લાવવામાં હું કદાચ થોડીક સફળ થઇ.'
Loading comments…
Comments
Loading comments…