by Meenaz Vasaya. "મૌસમી" ✓ · 4 Mar 2022
'કેએફસી નામથી આપણે ખૂબ વકિફ છીએ. આ કંપનીના માલિકે, ૬૫ વર્ષે ચિકન બનાવવાંની શરૂઆત કરી હતી. પહેલા શેરીએ શેરી જતા. ખૂબ આવકાર મળ્યો. બ્રાન્ચ ખોલી. ખૂબ સફળતા મળી .ઉમર થાય એટલે વૃદ્ધ થવાય એવું નથી.'
Loading comments…
Loading comments…