by JHANVI KANABAR ✓ · 28 May 2020
'એ આઠ વર્ષની છોકરી જેનો એક્સિડન્ટ થયો હતો અને તમે તેને જીવનદાન આપ્યું હતું, એ છોકરી જેને તમે વિદ્યાદાન પણ આપ્યું હતું. એ છોકરી જે તમારા લીધે પોતાનું ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકી.'
Loading comments…
Loading comments…