
સંબંધોનાં તાણાંવાણાં તો હંમેશા રહેતા જ હોય છે. પણ એક સંબંધ વિશ્વાસનો જે અતૂટ ગણાય જ્યાં દરેકને પોતાની વાત કહેવાનું મન થાય અને એકબીજાનો સહારો બની જાય. મારી આ સ્ટોરીમાં કંઈક એવી જ વાત ને વ્યક્ત કરી છે અને એ વાત કે “ સંબંધોથી પણ ઉપરનો સંબંધ એ મિત્રતાનો છે... બસ જિંદગી એક, રંગો હજાર, હરએક પરિસ્થિતિમાં જીવવાની ચાહત અને એક અતૂટ વિશ્વાસ જિંદગી જીવવાને નામ... જિયો દિલસે!
Loading comments…