by mariyam dhupli ✓ · 15 Jun 2021
'એના જડ ચ્હેરા ઉપર ઉભરાઈ રહેલું હૂંફાળું પાણી ધાર સ્વરૂપે પેટ સુધી પહોંચી ગયું. ક્રોધથી વિફરેલું ટોળું એના પ્રાણની આહુતિ માંગી રહ્યું હતું. પેટની અંદર તરફથી એક નાનકડો અતિ સૂક્ષ્મ ધબકાર અનુભવ્યો.'
Loading comments…
Comments
Loading comments…