by GAUTAMBHAI LAFA ✓ · 23 Feb 2021
'હું આ ખજાનામાંથી મારા માટે મહેલ બનાવીશ અને કરોડ પતિ બનીશ.’ પછી મનુએ કહ્યું, ‘હું આ ખાજનામાંથી સરસ મજાની સ્કુલ બંધાવીશ, તળાવ અને કૂવા બનાવીશ, અનાથ બાળકો માટે અનાથાશ્રમ બનાવીશ.’
Loading comments…
Loading comments…