by મોનાલીસા પરમાર ✓ · 31 Jul 2018
'સંધ્યાએ એક સડસડાટ તમચો પ્રભાતનાં ગાલ પર ધરી મોગરાનાં ફૂલોનો ગજરો જમીન પર પછાડી ચાલતી થઈ.' પોતાની સાથે દગો થયો તે જાણી ગઈ.
Loading comments…
Loading comments…