by Manishaben Jadav ✓ · 21 Jun 2022
'નદી બહું મોટી. એને પાર કરવી બહું આસાન કામ ન હતું. ત્યાં રોકાવું પણ જોખમથી ભરેલું હતું. બંને ભાઈઓએ નદી પાર કરવાનું જોખમ હાથમાં લીધું. નદીમાં કૂદકો મારી નડી તરવાનું ચાલું કર્યું. પંથ ખૂબ લાંબો હતો.'
Loading comments…
Loading comments…