by prit_ki_lines Pritkilines ✓ · 10 Jun 2020
'માત્ર પ્રોફેસર જ નહીં, ઘણા બધા લોકો આવા લોકોની જાળમાં ફસાઈ જાય છે. ઘણા લોકો ફરિયાદ કરે છે, ઘણા ફરિયાદ નથી કરતા, કારણ કે પોલીસના ધક્કા કોણ ખાય ? ઘણા એવા હોય છે, જે શરમના માર્યા પણ ફરિયાદ નથી કરતા.'
Loading comments…
Comments
Loading comments…