by Zaverchand Meghani ✓ · 5 Feb 2018
"તારા જેવી કૈંક મળી રહેશે." કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી.
Loading comments…
Loading comments…