by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
'પૂરી ખાઈને શિયાળને ખૂબ મજા આવી. ‘‘ખોટાં વખાણ કરીને પણ આવી રીતે મજા મળતી હોય તો ખોટાં વખાણ કરવા એ કંઈ ખોટું નથી !’’ એમ વિચારીને શિયાળે તો ખોટાં વખાણની પ્રયુકિત અપનાવી લીધી.'
Loading comments…
Loading comments…