by Pravina Avinash ✓ · 5 Aug 2017
સમયની ઉધઈ શરીરને લાગ્યા વગર નહી રહે. અંતે કાળનો કોળિયો થઈ વિરમીશું. કિંતુ એ પહેલા જે કાળા હતાં તે ધોળા થયા તેની રામાયણમાંથી પસાર થવું પડશે.
Loading comments…
Loading comments…