by kiranben sharma ✓ · 19 Mar 2022
આજના સમયે જરૂરી છે. વિશ્વના અમુક દેશો જ્યારે માનવ લોહીની હોળી ખેલી રહ્યા છે, અને માનવના રક્તની લાલીથી રંગાઈ રહ્યા છે, ત્યારે શાંતિદૂત સમા અમૂક દેશો તેમની સત્તા અને પાવરનો ઉપયોગ કરી માનવતા સમજાવે.
Loading comments…
Loading comments…