by mariyam dhupli ✓ · 10 Jan 2021
'લગ્નના થોડા મહિનાઓ પછી સંધ્યાને હોર્મોનિકલ ઈમ્બેલેન્સ થયું. એના શરીરના રસાયણ શાસ્ત્રમાં પ્રવેશેલી એ માંદગીને કારણે એને અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.'
Loading comments…
Loading comments…