by Rajul Shah ✓ · 22 Aug 2019
મધ્યમ ગતિએ દોડતી ટ્રેન જ્યારે ૪,૦૦૦ ફીટ ઊંચાઈએ આવેલા જાસ્પર પહોંચી ત્યારે સાંજની શરૂઆત હતી. અહીંની તો સાંજ પણ સલૂણી. એક દિવસ પહેલાં જે ખુલ્લુ ઉજાસી આકાશ હતું ત્યાં હળવા વરસાદની ફરફર શરૂ થઈ ગઈ..
Loading comments…
Loading comments…