by Leena Patgir ✓ · 30 Mar 2020
'તમને જોઈને મારા જીવનમાં એક અલગ જ અનુભૂતિ થઇ હતી. મને એમ હતું કે તમે પણ કદાચ મારા માટે એવી જ લાગણી ધરાવતા હશો પણ તમે કાંઈ પણ કહ્યા વગર નીકળી ગયા એટલે હું સમજી ગઈ કે તમે એ લાયક જ નહોતા.'
Loading comments…
Comments
Loading comments…